કેટલાક સદિશોના પરિણામીનો $x$-ઘટક:

  • A
    $(a)$ સદિશોના $x$-ઘટકોના સરવાળા જેટલો હોય છે.
  • B
    $(b)$ સદિશોના મૂલ્યોના સરવાળા કરતાં નાનો હોઈ શકે છે.
  • C
    $(c)$ સદિશોના મૂલ્યોના સરવાળા કરતાં મોટો હોઈ શકે છે.
  • D
    $(d)$ સદિશોના મૂલ્યોના સરવાળા જેટલો હોય છે.

Explore More

Similar Questions

એક પદાર્થ પર અનુક્રમે $3\;N$ અને $4\;N$ મૂલ્યના બે બળો કાર્યરત છે. જો તેમની વચ્ચેનો ખૂણો $0^{\circ}$ હોય,તો પરિણામી બળની ગણતરી કરો. ($;N$ માં)

જો બે એકમ સદિશોનો સરવાળો પણ એક એકમ સદિશ હોય,તો તેમના તફાવતનું મૂલ્ય અને બે આપેલા એકમ સદિશો વચ્ચેનો ખૂણો ............... છે.

બે બળો $3P$ અને $2P$ નું પરિણામી બળ $R$ છે. જો પ્રથમ બળ બમણું કરવામાં આવે,તો પરિણામી બળ પણ બમણું થાય છે. બે બળો વચ્ચેનો ખૂણો ........... $^o$ છે.

સદિશો $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય છે. તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

$F$ મૂલ્યના બે બળોનું પરિણામી બળ પણ $F$ જેટલું જ છે. તો આ બે બળો વચ્ચેનો ખૂણો ........ $^o$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo