કોષીય અંગિકાઓના ગુણધર્મો તેની અંદર રહેલા અણુઓને કારણે નથી,પરંતુ તે શેના પરિણામે ઉદ્ભવે છે?

  • A
    અંગિકાના આણ્વિય ઘટકો વચ્ચેની આંતરક્રિયાને કારણે
  • B
    પેશીના વૃદ્ધત્વને કારણે
  • C
    કોષો અને પેશીઓ વચ્ચેની પ્રતિક્રિયાઓને કારણે
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

કોષના ગુણધર્મો કોના પરિણામે ઉદ્ભવે છે?

$Protoplasm$ (જીવદ્રવ્ય) શબ્દ ........ દ્વારા આપવામાં આવ્યો હતો.

ફેઝ-કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ .......... છે.

"કોષવાદ" (Cell theory) કોણે પ્રસ્તાવિત કર્યો હતો?

કોણે સૌ પ્રથમ સમજાવ્યું કે નવા કોષો,પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ-વિભાજનથી અસ્તિત્વમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo