$1.6 \times 10^{-7} \text{ C}$ જેટલો વિદ્યુતભાર $R$ ત્રિજ્યા ધરાવતા ગોલીય વાહકની સપાટી પર સમાન રીતે વિતરિત થયેલ છે. ગોલીય વાહકની અંદરના વિદ્યુતસ્થિતિમાન અને તેની સપાટી પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર . . . . . . છે.

  • A
    $1.6 \times 10^{-7} R^2$
  • B
    $R$
  • C
    $1.6 \times 10^{-7} R$
  • D
    $\frac{1}{R}$

Explore More

Similar Questions

જ્યારે $\alpha$-કણ $70\ V$ થી $50\ V$ વોલ્ટેજ ધરાવતા બિંદુ પર જાય ત્યારે તેની ગતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

સ્થિતવિદ્યુત સ્થિતિઊર્જાનો તફાવત સમજાવો અને તેના પર નોંધપાત્ર ટિપ્પણીઓ આપો.

વાન - દ - ગ્રાફ જનરેટર વડે કેટલું વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરી શકાય છે?

વીજભારોની સિસ્ટમને કારણે વિદ્યુત સ્થિતિમાન માટેનું સમીકરણ લખો.

Difficult
View Solution

$10 \; cm$ ત્રિજ્યા ધરાવતા એક પોલા ધાતુના ગોળાને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે તેની સપાટી પરનું સ્થિતિમાન $80 \; V$ થાય. ગોળાના કેન્દ્ર પરનું સ્થિતિમાન કેટલું હશે ($; V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo