હરિતકણ અને કણાભસૂત્રમાં $ATP$ સંશ્લેષણનો રસાયણ-આસૃતિવાદ (Chemiosmotic theory) શેના પર આધારિત છે?

  • A
    પ્રોટોન ઢાળ (Proton gradient)
  • B
    $K^+$ આયનોનો સંગ્રહ
  • C
    $Na^+$ આયનોનો સંગ્રહ
  • D
    પટલ સ્થિતિમાન (Membrane potential)

Explore More

Similar Questions

$PS-I$ માં ઉત્તેજિત થતા ઇલેક્ટ્રોનને બદલવા આવશ્યક છે. આ ઇલેક્ટ્રોન અંતે ક્યાંથી આવે છે?

$PS$ $I$ ........... માં જોવા મળે છે.

Difficult
View Solution

પ્રકાશ પ્રક્રિયામાં $PS-I$ દ્વારા કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે?

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વહનમાં કયું તત્વ મદદ કરે છે?

$P. Mitchell$ $(1978)$ નાં કેમીઓસ્મોટિક વાદ અનુસાર,પટલમાં $ATP$ નું સંશ્લેષણ ......... ને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo