ક્લોરોબેન્ઝીનને સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં સાંદ્ર $HNO_3$ સાથે ગરમ કરતા શું મળે છે?

  • A
    $1-$ક્લોરો$-2,4-$ડાયનાઈટ્રોબેન્ઝીન
  • B
    $2-$ક્લોરોનાઈટ્રોબેન્ઝીન અને $4-$ક્લોરોનાઈટ્રોબેન્ઝીન
  • C
    $1-$ક્લોરો$-4-$નાઈટ્રોબેન્ઝીન
  • D
    $2,4,6-$ટ્રાયનાઈટ્રોક્લોરોબેન્ઝીન

Explore More

Similar Questions

કોનો ડાયપોલ મોમેન્ટ મહત્તમ છે?

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ ઓળખો.
ક્લોરોબેન્ઝીન $\xrightarrow[\text{Anhydrous } FeCl_3]{Cl_2}$ મુખ્ય નીપજ

નીચેનામાંથી કયું સંયોજન $Br_2/H_2O$ સાથે પ્રક્રિયા કરવા પર ટ્રાયબ્રોમો વ્યુત્પન્ન આપતું નથી?

$p$-isopropyltoluene ($p$-cymene) ની સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણ સાથેની પ્રક્રિયાથી બનતી મુખ્ય નીપજ ઓળખો.

Difficult
View Solution

એરાઇલ હેલાઇડ એ આલ્કાઇલ હેલાઇડ કરતા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓછી સક્રિયતા દર્શાવે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo