ક્લોરોફિલ $a$ એ પ્રકાશ પ્રક્રિયા માટેનું પ્રાથમિક રંજકદ્રવ્ય છે. સહાયક રંજકદ્રવ્યો એટલે શું? પ્રકાશસંશ્લેષણમાં તેમની ભૂમિકા શું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ક્લોરોફિલ $b$,ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સ એ સહાયક રંજકદ્રવ્યો છે.
તેઓ પણ પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો છે.
તેઓ સીધી રીતે ઇલેક્ટ્રોનના ઉત્તેજન સાથે સંકળાયેલા નથી.
પરંતુ,તેઓ સૂર્યઉર્જાનું શોષણ કરે છે અને તેને ક્લોરોફિલ $a$ તરફ કેન્દ્રિત કરે છે.
ક્લોરોફિલ $a$ વાદળી અને લાલ રંગના પ્રકાશનું મહત્તમ શોષણ કરે છે,તેથી તેને મુખ્ય રંજકદ્રવ્ય કહેવામાં આવે છે,જ્યારે ક્લોરોફિલ $b$,ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સને સહાયક રંજકદ્રવ્યો કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

સાર્વત્રિક પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્ય ......... છે.

ક્લોરોફિલ '$a$' દ્વારા કયા રંગના પ્રકાશની તરંગલંબાઈ મહત્તમ શોષણ ક્ષમતા દર્શાવે છે?

નીચેનામાંથી કયું $Cu^{++}$ ધરાવતું રંજકદ્રવ્ય છે?

ખોટું વાક્ય પસંદ કરો.

ફોટોસિસ્ટમ (Photosystem) શેની બનેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo