જૈવિક નામકરણ (Biological nomenclature) માટે સાચા વાક્યો પસંદ કરો:
$(1)$ જૈવિક નામો સામાન્ય રીતે લેટિનમાં હોય છે અને ઇટાલિકમાં લખાય છે.
$(2)$ જૈવિક નામનો પ્રથમ શબ્દ પ્રજાતિ (Genus) દર્શાવે છે જ્યારે બીજો ઘટક જાતિ સંકેત પ્રત્યય (Specific epithet) દર્શાવે છે.
$(3)$ પ્રજાતિનું નામ મોટા અક્ષર (Capital letter) થી શરૂ થાય છે,જ્યારે જાતિ સંકેત પ્રત્યય નાના અક્ષર (Small letter) થી શરૂ થાય છે.
$(4)$ લેખકનું નામ જાતિ સંકેત પ્રત્યય પછી ટૂંકા સ્વરૂપમાં લખવામાં આવે છે.

  • A
    $(1), (2), (3)$
  • B
    $(1), (2), (4)$
  • C
    $(1), (2), (3), (4)$
  • D
    $(2), (3), (4)$

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલા શબ્દોને કોલમ-$II$ માં આપેલી તેમની વ્યાખ્યાઓ સાથે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ વૃદ્ધિ$(i)$ દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
$(b)$ વિકાસ$(ii)$ નવો સજીવ પિતૃઓથી અલગ હોય છે અને નવી જાતિ સર્જી શકે છે.
$(c)$ મૃત્યુ$(iii)$ સજીવો જન્મ પછી તેમના દેહના કદમાં વધારો કરે છે.
$(d)$ અનુકૂલન$(iv)$ સજીવો તેમની શરીરરચના,કાર્યપદ્ધતિ કે વર્તનમાં ફેરફાર કરીને પર્યાવરણ સાથે તાદામ્ય સાધે છે.
$(e)$ ભિન્નતા$(v)$ ફલિતાંડના કોષો તેમના વિશિષ્ટ કાર્યોને અનુરૂપ પરિવર્તનો પામે છે.
$(vi)$ મહાઅણુઓ દ્વારા પટલો અને અંગીકાઓનું આયોજન થાય છે.

વર્ગીકરણ વિદ્યા (Taxonomy) ના વિદ્યાર્થીમાં શું ન હોવું જોઈએ?

નામકરણ (nomenclature) અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ વર્ગીકરણ એ સજીવોને પ્રમાણિત નામ આપવાની પ્રક્રિયા છે જેથી એક ચોક્કસ સજીવ સમગ્ર વિશ્વમાં એક જ નામથી ઓળખાય.
$(ii)$ વર્ગીકરણ વિદ્યા (Taxonomy) એ સજીવનું સાચું વર્ણન અને તેના વૈજ્ઞાનિક નામ દ્વારા તેની ઓળખવિધિ છે.
$(iii)$ બે ઘટકો (દ્વિનામી નામકરણ) સાથે નામકરણની પદ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.
$(iv)$ પ્રાણીશાસ્ત્રીય નામો ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેન્ક્લેચર $(ICZN)$ પર આધારિત છે.

કોલમ-$I$ માં આપેલા વૈજ્ઞાનિક નામોને કોલમ-$II$ માં આપેલા તેમના સંબંધિત કુળ સાથે જોડો:
કોલમ-$I$ (વૈજ્ઞાનિક નામ) કોલમ-$II$ (કુળ)
$(a)$ Rana tigrina $(i)$ Megascolecidae
$(b)$ Helianthus annuus $(ii)$ Poaceae
$(c)$ Zea mays $(iii)$ Ranidae
$(d)$ Pheretima posthuma $(iv)$ Asteraceae

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo