આપેલા ગુણધર્મોનો ખોટો ક્રમ પસંદ કરો.

  • A
    $BeCl_2 < LiCl$ (વિદ્યુત વાહકતા)
  • B
    $NaF < MgF_2 < AlF_3$ (ઉષ્મીય સ્થિરતાનો ક્રમ)
  • C
    $BeSO_4 < MgSO_4 < CaSO_4$ (ઉષ્મીય સ્થિરતાનો ક્રમ)
  • D
    $LiF > LiCl > LiBr > LiI$ (પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ)

Explore More

Similar Questions

જ્યારે કી $K$ ને સમય $t = 0$ પર દબાવવામાં આવે છે,ત્યારે આપેલ સર્કિટના અવરોધ $AB$ માં પ્રવાહ $I$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$500^o C$ તાપમાને $Al_2O_3$ ના વિઘટન માટે ગિબ્સ ઉર્જા નીચે મુજબ છે:
$\frac{2}{3} Al_2O_3 \rightarrow \frac{4}{3} Al + O_2, \Delta G = +966 \ kJ \ mol^{-1}$
$500^o C$ તાપમાને $Al_2O_3$ ના વિદ્યુતવિભાજન રિડક્શન માટે જરૂરી પોટેન્શિયલ તફાવત ઓછામાં ઓછો ...... $V$ છે.

નીચેનામાંથી કયું વિટામિન ચરબીમાં દ્રાવ્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo