બંધ રુધિરાભિસરણ તંત્ર,રુધિરમાં હિમોગ્લોબિનની હાજરી અને કાઈટિનયુક્ત વજ્રકેશ (setae) અથવા પાર્શ્વપાદ (parapodia) એ કયા સમુદાયના લક્ષણો છે?

  • A
    સંધિપાદ (Arthropoda)
  • B
    સૂત્રકૃમિ (Nematoda)
  • C
    નૂપુરક (Annelida)
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

$Parapodia$ (પાર્શ્વપાદ) નીચેનામાંથી કયા સજીવમાં પ્રચલન માટેના અંગો તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કયા સજીવમાં જનીનિક પદાર્થ રંગસૂત્રોમાં આયોજિત હોય છે?

મોટાભાગના નૂપુરકો (Annelids) માં ઉત્સર્જન ........ દ્વારા થાય છે.

સૌપ્રથમ પરિવહનતંત્ર આ સમુદાયના સભ્યોમાં જોવા મળે છે.

સમૂહ $Annelida$ (નુપૂરક) ના લક્ષણો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo