$Cr(H_{2}O)_{6}Cl_{n}$ બંધારણ ધરાવતા સંકીર્ણ $X$ નો સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા $3.83 \ BM$ છે. તે $AgNO_{3}$ સાથે પ્રક્રિયા કરે છે અને ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. $X$ નું $IUPAC$ નામકરણ શું છે?

  • A
    ટેટ્રાએક્વાડાયક્લોરિડોક્રોમિયમ $(III)$ ક્લોરાઈડ ડાયહાઈડ્રેટ
  • B
    હેક્ઝાએક્વાક્રોમિયમ $(III)$ ક્લોરાઈડ
  • C
    ડાયક્લોરિડોટેટ્રાએક્વાક્રોમિયમ $(IV)$ ક્લોરાઈડ ડાયહાઈડ્રેટ
  • D
    ટેટ્રાએક્વાડાયક્લોરિડોક્રોમિયમ $(IV)$ ક્લોરાઈડ ડાયહાઈડ્રેટ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકીર્ણોમાં ચુંબકીય ચાકમાત્રા શૂન્ય છે?

નીચેનામાંથી કયું $cis-trans$ સમઘટકતા દર્શાવી શકશે?

નીચેનામાંથી કયા આયનો પ્રકાશીય સક્રિય (optically active) છે?

$[Co(NH_3)_5SO_4]Br$ અને $[Co(NH_3)_5Br]SO_4$ એ આઈસોમર્સની જોડી છે.

સવર્ગ સંયોજનોમાં અવકાશીય સમઘટકતા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo