$100^{\circ} C$ તાપમાને $1 \,kg$ પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. $100^{\circ} C$ તાપમાને,વરાળનું દબાણ $1.01 \times 10^5 \,N m^{-2}$ છે અને બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $22.6 \times 10^5 \,J kg^{-1}$ છે. પ્રવાહી પાણીની ઘનતા $10^3 \,kg m^{-3}$ અને વરાળની ઘનતા $\frac{1}{1.8} \,kg m^{-3}$ છે. આ અવસ્થા પરિવર્તન દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આશરે ............ $J kg^{-1}$ છે.

  • A
    $1.8 \times 10^5$
  • B
    $20.8 \times 10^5$
  • C
    $22.6 \times 10^5$
  • D
    $11.3 \times 10^5$

Explore More

Similar Questions

જ્યારે તંત્રને $150 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તંત્ર દ્વારા થતું કાર્ય $110 \ J$ છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ....... $J$ છે.

જો કોઈ તંત્રના કદમાં સંકોચન થાય,તો તંત્ર દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

જ્યારે અચળ દબાણ $P$ પર વાયુના જથ્થાનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય,ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $\gamma$ એ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે):

એક વાયુનું $50 \ N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 \ m^{3}$ થી $4 \ m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 \ J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે,તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.

એક સિલિન્ડરમાં રાખેલા એક મોલ હિલિયમને કુલ $48 \,J$ ઉષ્મા આપવામાં આવે છે. હિલિયમનું તાપમાન $2^{\circ} C$ જેટલું વધે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($\,J$ માં)? (આપેલ છે,$R=8.3 \,J \,K^{-1} \,mol^{-1}$.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo