$10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસા સામે $25 \,cm$ અંતરે વસ્તુ રાખવામાં આવી છે. પ્રતિબિંબનું અંતર અને તેની મોટવણી અનુક્રમે કેટલા હશે?

  • A
    $-16.7 \,cm$ અને $-0.67$
  • B
    $7.1 \,cm$ અને $0.29$
  • C
    $-16.7 \,cm$ અને $0.67$
  • D
    $7.1 \,cm$ અને $-0.29$

Explore More

Similar Questions

અંતર્ગોળ અરીસો નીચેનામાંથી શું રચી શકતો નથી?

Difficult
View Solution

$\text{f}$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો વસ્તુના કદ કરતા '$n$' ગણું મોટું પ્રતિબિંબ આપે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય, તો અરીસાથી વસ્તુનું અંતર કેટલું હશે?

એક ડ્રાઇવિંગ મિરર $10 \,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા નળાકાર અરીસાનો બનેલો છે અને વક્ર સપાટી પરની લંબાઈ $10 \,cm$ છે. જો ડ્રાઇવરની આંખ અરીસાથી ખૂબ દૂર છે તેમ માનવામાં આવે,તો રેડિયનમાં દ્રષ્ટિનું ક્ષેત્ર (field of view) કેટલું હશે ($.0$ માં)?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક બહિર્ગોળ અરીસો ઉગમબિંદુ પર એવી રીતે મૂકવામાં આવ્યો છે કે તેની પરાવર્તક સપાટી ઋણ $x-$ અક્ષ તરફ રહે. $u < 0$ માટે $v$ અને $u$ વચ્ચેનો સાચો આલેખ પસંદ કરો.

Difficult
View Solution

$3 \ cm$ ઊંચાઈની એક મીણબત્તી દીવાલથી $300 \ cm$ અંતરે મૂકવામાં આવી છે. એક અંતર્ગોળ અરીસાને દીવાલથી $x$ અંતરે એવી રીતે રાખવામાં આવે છે કે જેથી દીવાલ પર મળતી જ્યોતની પ્રતિબિંબની ઊંચાઈ $9 \ cm$ થાય. તો $x$ નું મૂલ્ય $.... \ cm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo