આકૃતિમાં દર્શાવેલ પરિપથને ધ્યાનમાં લો.

  • A
    $5\, \Omega$ ના અવરોધમાં વહેતો પ્રવાહ $2\, A$ છે.
  • B
    $5\, \Omega$ ના અવરોધમાં વહેતો પ્રવાહ $1\, A$ છે.
  • C
    સ્થિતિમાનનો તફાવત $V_A - V_B$ એ $10\, V$ છે.
  • D
    સ્થિતિમાનનો તફાવત $V_A - V_B$ એ $5\, V$ છે.

Explore More

Similar Questions

આપેલ વિદ્યુત પરિપથમાં બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ........... $V$ છે.

બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ($\Omega$ માં) કેટલો છે?

આપેલ પરિપથમાં,એમીટરનું અવલોકન ................. $A$ છે (ધારો કે બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે).

આપેલ પરિપથ આકૃતિમાં $E_1 = 3\,V, E_2 = 3\,V$ અને $E_3 = 2\,V$ સાથે અવરોધ $R_1 (= 10\,\Omega)$ અને $R_2 (= 30\,\Omega)$ માંથી વહેતા પ્રવાહો $i_1$ અને $i_2$ અનુક્રમે કેટલા હશે?

આપેલ પરિપથમાં,$PQ$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આશરે .............. $V$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo