નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $(I)$ : જો $|\vec{a}|=0$ અથવા $|\vec{b}|=0$ હોય,તો $\vec{a} \cdot \vec{b}=0$ થાય.
વિધાન $(II)$ : જો $\vec{a} \times \vec{b}=\vec{0}$ હોય,તો $\vec{a}$ એ $\vec{b}$ ને લંબ છે.
નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    વિધાન $(I)$ ખોટું છે પરંતુ વિધાન $(II)$ ખોટું છે
  • B
    વિધાન $(I)$ ખોટું છે પરંતુ વિધાન $(II)$ સાચું છે
  • C
    વિધાન $(I)$ અને વિધાન $(II)$ બંને સાચા છે
  • D
    વિધાન $(I)$ અને વિધાન $(II)$ બંને ખોટા છે

Explore More

Similar Questions

$(3, 6, 2)$ ની દિશામાં હોય અને $4$ જેટલું માન ધરાવતો સદિશ $.......$ છે.

ત્રિકોણ $ABC$ માં, જો $\overline{BC} = \bar{i} - 2\bar{j} + 2\bar{k}$ અને $\overline{CA} = 6\bar{i} + 3\bar{j} - 2\bar{k}$ હોય, તો ત્રિકોણની પરિમિતિ શોધો.

બે બિંદુઓ $P$ અને $Q$ ધ્યાનમાં લો જેના સ્થાન સદિશો $\overrightarrow{OP} = 3\vec{a} - 2\vec{b}$ અને $\overrightarrow{OQ} = \vec{a} + \vec{b}$ છે. બિંદુ $R$ નો સ્થાન સદિશ શોધો જે $P$ અને $Q$ ને જોડતા રેખાખંડનું $2:1$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે.

$PQRS$ એક ચતુષ્કોણ છે અને $PQ=a, QR=b, SP=a-b$ છે. $M$ એ $QR$ નું મધ્યબિંદુ છે અને $X$ એ $SM$ પરનું એવું બિંદુ છે કે જેથી $SX=\frac{4}{5}SM$ થાય. જો $SM=m(4a-b)$ અને $SX=n(4a-b)$ હોય,તો $m+n=$

સદિશો $a = 2\hat{i} + 3\hat{j} + 6\hat{k}$ અને $b$ સમરેખ છે અને $|b| = 21$ હોય,તો $b =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo