નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$P$: મને તાવ છે
$Q$: હું દવા લઈશ
$R$: હું આરામ કરીશ
વિધાન "જો મને તાવ હોય,તો હું દવા નહીં લઉં અને હું આરામ કરીશ" કોના સમકક્ષ છે?

  • A
    $(\sim P \vee \sim Q) \wedge (\sim P \vee R)$
  • B
    $(\sim P \vee \sim Q) \wedge (\sim P \vee \sim R)$
  • C
    $(P \vee Q) \wedge (\sim P \vee R)$
  • D
    $(P \vee \sim Q) \wedge (P \vee \sim R)$

Explore More

Similar Questions

જો $P$ અને $Q$ બે વિધાનો હોય,તો નીચેનામાંથી કયું સંયુક્ત વિધાન નિત્યસત્ય (tautology) છે?

જો $[(p \lor q) \land (q \to r) \land (\sim r)] \to (p \land q)$ નું સત્ય મૂલ્ય અસત્ય હોય, તો નીચેનામાંથી કયું સત્ય નથી?

$(p \wedge \sim q) \wedge (\sim p \vee q)$ એ :-

નીચેનામાંથી કયું વિધાન ખુલ્લું વિધાન (open statement) છે?

વિધાન ભાત $[(p \land q) \to (\sim p \lor r)] \lor [(\sim p \lor r) \to (p \land q)]$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo