પ્રક્રિયા ધ્યાનમાં લો:
$RCHO + NH_2NH_2 \rightarrow RCH=NNH_2 + H_2O$
આ કયા પ્રકારની પ્રક્રિયા છે?

  • A
    ઇલેક્ટ્રોફિલિક યોગશીલ-વિલોપન પ્રક્રિયા
  • B
    મુક્ત મુલક યોગશીલ-વિલોપન પ્રક્રિયા
  • C
    ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન-વિલોપન પ્રક્રિયા
  • D
    ન્યુક્લિયોફિલિક યોગશીલ-વિલોપન પ્રક્રિયા

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં: $CH_3-CH(CH_3)-CO-CH_2-CH_3 \xrightarrow{CF_3COOOH} [X]$ મુખ્ય નીપજ તરીકે મળે છે. $[X]$ શું હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં કાર્બન-કાર્બન બંધનું નિર્માણ થતું નથી?

$x$ એ પ્રોપેનિટ્રાઈલ અને સ્ટેનસ ક્લોરાઈડની હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા અને ત્યારબાદ જળવિભાજનથી મળતી નીપજ છે. $y$ એ બ્યુટ$-2-$ઈનનું ઓઝોનોલિસિસ અને ત્યારબાદ જળવિભાજન કરવાથી મળતી નીપજ છે. નીચેનામાંથી કઈ નીપજ મળતી નથી જ્યારે એક મોલ $x$ અને એક મોલ $y$ આલ્કલીની હાજરીમાં ગરમ કરવામાં આવે છે?

તમે ઇથેનાલનું નીચેના સંયોજનોમાં રૂપાંતર કેવી રીતે કરશો?
$(i)$ બ્યુટેન$-1,3-$ડાયોલ
$(ii)$ બ્યુટ$-2-$ઈનાલ
$(iii)$ બ્યુટ$-2-$ઈનોઈક એસિડ

Difficult
View Solution

હેલોફોર્મ પ્રક્રિયા કોનો લાક્ષણિક ગુણધર્મ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo