આપેલ ગોઠવણ ધ્યાનમાં લો. ધારો કે બધી સપાટીઓ લીસી છે. જો $N$ એ $m$ દળના બ્લોક અને $M$ દળના વેજ (wedge) વચ્ચેના લંબબળનું મૂલ્ય દર્શાવતું હોય,તો સમક્ષિતિજ દિશામાં $M$ નો પ્રવેગ કેટલો થશે?

  • A
    $\frac{N \sin \theta}{M}$,$+x$-અક્ષની દિશામાં
  • B
    $\frac{N \cos \theta}{M}$,$-x$-અક્ષની દિશામાં
  • C
    $\frac{N \sin \theta}{M}$,$-x$-અક્ષની દિશામાં
  • D
    $\frac{N \sin \theta}{m+M}$,$+x$-અક્ષની દિશામાં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ તંત્રનો પ્રવેગ શોધો.

$10000 \ kg$ દળનો એક ટ્રક $50 \ m$ લંબાઈ અને $1 \ m$ ઊંચાઈ ધરાવતા ઢાળ પર $36 \ km/h$ ની ઝડપથી ગતિ કરે છે. તો એન્જિનનો પાવર $kW$ માં કેટલો હશે?

જો $M_1 = 10 \ kg$,$M_2 = 5 \ kg$,$\theta = 30^o$ અને $g = 10 \ m/s^2$ હોય,તો તંત્રનો પ્રવેગ કેટલો થાય?

$\theta$ ખૂણાવાળા ઢાળ પર મૂકેલા $m$ દળના પદાર્થ પર લાગતું લંબબળ કેટલું હશે?

$2 \ kg$ દળનો એક સંપૂર્ણ લીસો ગોળો $A$,$4 \ kg$ દળના લંબચોરસ બ્લોક $B$ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબની ઉભી દીવાલના સંપર્કમાં છે. બધી સપાટીઓ લીસી છે. ગોળા $A$ પર ઉભી દીવાલ દ્વારા લાગતું લંબબળ શોધો ( $N$ માં). ($g = 10 \ m/s^2$ લો.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo