પ્રતિવિધેયોના મુખ્ય મૂલ્યોને ધ્યાનમાં લેતા,ગણ $A = \{x \geq 0 \mid \tan^{-1}(2x) + \tan^{-1}(3x) = \frac{\pi}{4}\}$

  • A
    બે ઘટકો ધરાવે છે.
  • B
    બે કરતા વધારે ઘટકો ધરાવે છે.
  • C
    ખાલી ગણ છે.
  • D
    એક ઘટક ધરાવતો ગણ (singleton set) છે.

Explore More

Similar Questions

$RNA$ માં કઈ શર્કરા જોવા મળે છે?

જો $30$ થી $50$ અવલોકનોના વિચલનોનો સરવાળો $50$ હોય,તો આ અવલોકનોનો મધ્યક કેટલો થાય?

$d$ અંતરે રહેલા બે લાંબા વાહકો સમાન દિશામાં $I_1$ અને $I_2$ પ્રવાહ વહન કરે છે. તેઓ એકબીજા પર $F$ જેટલું બળ લગાડે છે. હવે તેમાંથી એક વાહકમાં પ્રવાહ બમણો કરવામાં આવે છે અને તેની દિશા ઉલટાવવામાં આવે છે. અંતર પણ વધારીને $3d$ કરવામાં આવે છે. તેમની વચ્ચેના બળનું નવું મૂલ્ય કેટલું હશે?

જો દ્વિઘાત પદાવલિ $x^2+ax+b$ ના સહગુણકો $a$ અને $b$ ને અનુક્રમે ગણ $A=\{3,4,5\}$ અને $B=\{1,2,3,4\}$ માંથી પસંદ કરવામાં આવે, તો સમીકરણ $x^2+ax+b=0$ ના બીજ વાસ્તવિક હોય તેની સંભાવના કેટલી છે?

બે સમાન ચોરસ ધાતુના સળિયાઓને આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ છેડેથી છેડે વેલ્ડ કરવામાં આવે છે. $4 \text{ minutes}$ માં તેમાંથી $20 \text{ calories}$ ઉષ્મા વહે છે. જો સળિયાઓને આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ વેલ્ડ કરવામાં આવે,તો સમાન પ્રમાણમાં ઉષ્મા સળિયાઓમાંથી કેટલા $\text{min}$ માં વહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo