નીચે આપેલી સંમેય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવો અને તેના દશાંશ નિરૂપણનો પ્રકાર જણાવો: $\frac{25}{8}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\frac{25}{8}$ ને દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે,આપણે ભાગાકાર કરીએ છીએ:
$25 \div 8 = 3.125$
અહીં શેષ $0$ મળે છે,તેથી આ દશાંશ નિરૂપણ શાંત (Terminating) દશાંશ નિરૂપણ છે.

Explore More

Similar Questions

$0.12 \overline{3}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

નીચેની સંખ્યાને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0 .$
$0 . \overline{35}$

નીચે આપેલી સંમેય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવો અને તેના દશાંશ નિરૂપણનો પ્રકાર જણાવો: $\frac{37}{60}$

દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: $-\frac{11}{4}$ નું દશાંશ નિરૂપણ .......... છે.

નીચેની સંખ્યાને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0.$
$0.\overline{125}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo