પ્રેશર કૂકરમાં રસોઈ ઝડપથી થાય છે,કારણ કે

  • A
    ખોરાકના કણો અસરકારક રીતે તૂટી જાય છે
  • B
    પ્રેશર કૂકરની અંદર પાણી ઊંચા તાપમાને ઉકળે છે
  • C
    ખોરાક અચળ કદ પર રાંધવામાં આવે છે
  • D
    વિકિરણને કારણે ગરમીનો વ્યય ન્યૂનતમ હોય છે

Explore More

Similar Questions

પાણી પર એકત્રિત કરેલા શુષ્ક વાયુનું દબાણ ગણવા માટેનું સૂત્ર લખો.

ચોક્કસ તાપમાને $200 \ mL$ $H_2$ વાયુના સંપૂર્ણ પ્રસરણ માટે લાગતો સમય $30 \ min$ છે. સમાન તાપમાને $50 \ mL$ $O_2$ વાયુના સંપૂર્ણ પ્રસરણ માટે લાગતો સમય કેટલો હશે ($min$ માં)?

$25 \, ^oC$ તાપમાને એક બંધ પાત્રમાં $4 \, mole$ $O_2$,$3 \, mole$ $Cl_2$ અને $3 \, mole$ $N_2$ મિશ્ર કરવામાં આવે છે અને કુલ દબાણ $50 \, bar$ માલૂમ પડે છે. દરેક વાયુનું આંશિક દબાણ શોધો.

Difficult
View Solution

$298 \, K$ તાપમાને $SO_2, CH_4$ અને $O_2$ ના સમાન દળને એક ખાલી પાત્રમાં ભરવામાં આવ્યા છે. મિશ્રણનું કુલ દબાણ $2.1 \, atm$ છે. તો મિશ્રણમાં $CH_4$ નું આંશિક દબાણ ........... $atm$ છે.

$2$ વાયુઓ $A$ અને $B$ ના સમાન કદ અનુક્રમે $20 \ s$ અને $10 \ s$ માં પ્રસરણ પામે છે. જો $A$ નું મોલર દળ $80$ હોય,તો $B$ નું મોલર દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo