સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સાયનોકોબાલામિન એ $B_{12}$ છે અને તેમાં કોબાલ્ટ હોય છે.
  • B
    હિમોગ્લોબિન એ રક્તનું લાલ રંજકદ્રવ્ય છે અને તેમાં આયર્ન હોય છે.
  • C
    ક્લોરોફિલ એ વનસ્પતિઓમાં લીલું રંજકદ્રવ્ય છે અને તેમાં કેલ્શિયમ હોય છે.
  • D
    કાર્બોક્સિપેપ્ટિડેઝ-$A$ એ ઉત્સેચક છે અને તેમાં ઝિંક હોય છે.

Explore More

Similar Questions

એક થેલીમાં $5$ કાળા દડા,$4$ સફેદ દડા અને $3$ લાલ દડા છે. જો યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે,તો તે કાળો અથવા લાલ દડો હોવાની સંભાવના કેટલી છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સ્ક્રીન પરના બે બિંદુઓ $P$ અને $Q$ આગળ,સ્લિટ $S_1$ અને $S_2$ માંથી આવતા તરંગોનો પથ તફાવત અનુક્રમે $0$ અને $\frac{\lambda}{4}$ છે. $P$ અને $Q$ આગળ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

હવામાં ધ્વનિ તરંગોનો વેગ $330 \ m/s$ છે. હવામાં એક ચોક્કસ ધ્વનિ તરંગ માટે,$40 \ cm$ નો પથ તફાવત એ $1.6 \pi$ ના કળા તફાવતને સમતુલ્ય છે: આ તરંગની આવૃત્તિ કેટલી હશે ($Hz$ માં)?

$O$ ની બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રથમ કરતા ધન,વધુ ઋણ કે ઓછી ઋણ હશે? તમારા જવાબનું સમર્થન કરો.

$xy$-સમતલમાં એક સદિશનો $x$-ઘટક $4 ~m$ અને $y$-ઘટક $10 ~m$ છે. તેને $xy$-સમતલમાં એવી રીતે ફેરવવામાં આવે છે કે જેથી તેનો $x$-ઘટક બમણો થાય છે. તો તેનો નવો $y$-ઘટક (આશરે) કેટલો હશે ($~m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo