$273 \, K$ તાપમાને $22.4 \, L$ ના પાત્રમાં $1 \, mol$ વાયુ ધરાવતા પાત્ર માટે સાચો વિકલ્પ કયો છે?

  • A
    જો સંકોચનીયતા અવયવ $(Z) > 1$ હોય,તો $P$ એ $1 \, atm$ કરતા ઓછું હશે.
  • B
    જો સંકોચનીયતા અવયવ $(Z) > 1$ હોય,તો $P$ એ $1 \, atm$ કરતા વધારે હશે.
  • C
    જો $b$ પ્રભાવી હોય,તો દબાણ $1 \, atm$ કરતા ઓછું હશે.
  • D
    જો $a$ પ્રભાવી હોય,તો દબાણ $1 \, atm$ કરતા વધારે હશે.

Explore More

Similar Questions

વાસ્તવિક વાયુ દ્વારા $(Z \ vs \ p)$ ના કયા વક્રનું પાલન કરવામાં આવશે?

વાસ્તવિક વાયુ માટે,અચળ તાપમાને $pV$ વિરુદ્ધ $p$ ના આલેખમાં ઋણ અને ધન વિચલન શું સૂચવે છે?

વાન્ડર વાલ્સ $(Van \ der \ Waals)$ વાસ્તવિક વાયુ કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુ તરીકે વર્તે છે?

વાયુ માટે,આદર્શ વર્તણૂકથી વિચલન ક્યારે મહત્તમ હોય છે?

"વાસ્તવિક વાયુઓ બોઈલનો નિયમ,ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ બધી જ પરિસ્થિતિમાં સંપૂર્ણપણે અનુસરતા નથી." સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo