$SF_4$,$CF_4$ અને $XeF_4$ અણુઓના મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pairs) ની સંખ્યા અંગેનું સાચું વિધાન કયું છે?

  • A
    અનુક્રમે $2$,$0$ અને $1$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
  • B
    અનુક્રમે $1$,$0$ અને $1$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
  • C
    અનુક્રમે $0$,$0$ અને $2$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
  • D
    અનુક્રમે $1$,$0$ અને $2$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ

Explore More

Similar Questions

નીચે આપેલી પ્રક્રિયામાં,$BCl_3$ અને $X$ ના ભૌમિતિક આકારો અનુક્રમે શું છે?
$BCl_3 + NH_3 \rightarrow X$

નીચેનામાંથી કયા અણુમાં સૌથી નાનો બંધ ખૂણો છે?

નીચેના અણુઓના મધ્યસ્થ પરમાણુની સાપેક્ષમાં ભૂમિતિ શું છે: $N(SiH_3)_3;\, Me_3N;\, (SiH_3)_3P$

Difficult
View Solution

$NO_3^-$ આયનમાં,બંધ જોડોની સંખ્યા અને અબંધકારક ઇલેક્ટ્રોન્સની જોડ અનુક્રમે કેટલી હશે?

$PCl_5$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo