વ્યતિકરણ (Crossing over) કોની વચ્ચે થાય છે?

  • A
    બે રંગસૂત્રો
  • B
    બે અસમજાત રંગસૂત્રો
  • C
    બે સમજાત રંગસૂત્રો
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

ડિપ્લોટીન તબક્કા માટે અસંગત વિધાન પસંદ કરો.

અર્ધસૂત્રીભાજનમાં કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા કઈ અવસ્થામાં અદ્રશ્ય થાય છે?

સાચા વાક્યો પસંદ કરો.
$1.$ અર્ધીકરણ ઉત્ક્રાંતિ માટે મહત્વની પ્રક્રિયા છે.
$2.$ અર્ધીકરણ-$II$ માં માતૃકોષ એકકીય $(haploid)$ હોય છે.
$3.$ એનાફેઝ-$II$ માં સમજાત રંગસૂત્રો અલગ પડે છે.
$4.$ અર્ધીકરણ પછી,દરેક બાળકોષમાં સમાન $DNA$ શૃંખલાઓ હોય છે.

અર્ધીકરણ (Meiosis) દ્વારા ઉત્પન્ન થતા કોષોની સંખ્યા .......... છે.

આપેલી આકૃતિ કોષ વિભાજનના એક પ્રકારના ચોક્કસ તબક્કે થતી એક ઘટનાનું નિરૂપણ છે. આ તબક્કો કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo