પોષક તત્વ (nutrient) ની વ્યાખ્યા આપો. આપણા ખોરાકમાં રહેલા ચાર મહત્વના પોષક તત્વોના નામ જણાવો.

  • A
    કાર્બોદિત, ચરબી, પ્રોટીન અને વિટામિન
  • B
    ચરબી, પ્રોટીન, રેસા (fiber) અને ગ્લુકોઝ
  • C
    પાણી, ઓક્સિજન, ગ્લુકોઝ અને પ્રોટીન
  • D
    કાર્બોદિત, ચરબી, પ્રોટીન અને ખનિજ ક્ષારો

Explore More

Similar Questions

આયોડિન . . . . . . સાથે પ્રક્રિયા કરવાથી ભૂરો-કાળો રંગ આપે છે.

પાચનનળીના સંદર્ભમાં નીચેનાના નામ આપો:
$(a)$ $(i)$ સૌથી મોટી ગ્રંથિ.
$(ii)$ પાચક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંનેનો સ્ત્રાવ કરતી ગ્રંથિ.
$(iii)$ પાચિત ખોરાકનું શોષણ થતો ભાગ.
$(b)$ રસાંકુરો (villi) એટલે શું? તેનું કાર્ય જણાવો.

પરજીવી સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે?

માનવ શરીરમાં મુખ, જઠર અને નાના આંતરડામાં ખોરાકના પાચનની પ્રક્રિયા સમજાવો.

MediumCBSE 2010
View Solution

પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી દરેક કાચો માલ વનસ્પતિ ક્યાંથી મેળવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo