અદિશ અને સદિશ ભૌતિક રાશિઓની વ્યાખ્યા ઉદાહરણ સાથે આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અદિશ ભૌતિક રાશિ: જે ભૌતિક રાશિને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર હોય, તેને અદિશ ભૌતિક રાશિ કહે છે.
ઉદાહરણ: $\text{દળ}$, $\text{અંતર}$, $\text{સમય}$, $\text{ઘનતા}$, $\text{તાપમાન}$, $\text{પાવર}$ વગેરે.
સદિશ ભૌતિક રાશિ: જે ભૌતિક રાશિને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર હોય, તેને સદિશ ભૌતિક રાશિ કહે છે.
ઉદાહરણ: $\text{સ્થાનાંતર}$, $\text{વેગ}$, $\text{પ્રવેગ}$, $\text{બળ}$ વગેરે.

Explore More

Similar Questions

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.
કોલમ $-I$ કોલમ $-II$
$(1)$ કોણીય વેગમાન $(a)$ અદિશ
$(2)$ સ્થિતિઊર્જા $(b)$ સદિશ
$(c)$ એકમ સદિશ

બે બળો $\vec{A}$ અને $\vec{B}$ નો સદિશ સરવાળો તેમના સદિશ તફાવતને લંબ છે. તેથી,બળો $\vec{A}$ અને $\vec{B}$

$0.4\hat i + 0.8\hat j + c\hat k$ એ એકમ સદિશ દર્શાવે છે જ્યારે $c$ ની કિંમત . . . હોય.

જો $|\vec A + \vec B| = |\vec A| + |\vec B|$ હોય,તો $\vec A$ અને $\vec B$ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.

બે બળો $F_1 = 1\,N$ અને $F_2 = 2\,N$ અનુક્રમે $x = 0$ અને $y = 0$ રેખાઓ પર કાર્ય કરે છે. તો બળોનું પરિણામી બળ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo