નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ આપાતકોણ
$(ii)$ પરાવર્તનકોણ
$(iii)$ આપાત સમતલ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ આપાતકોણ: આપાતકિરણ અને આપાતબિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને આપાતકોણ કહે છે.
$(ii)$ પરાવર્તનકોણ: પરાવર્તિત કિરણ અને આપાતબિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તનકોણ કહે છે.
$(iii)$ આપાત સમતલ: જે સમતલમાં આપાતકિરણ,પરાવર્તિત કિરણ અને આપાતબિંદુએ દોરેલો લંબ આવેલા હોય,તે સમતલને આપાત સમતલ કહે છે.

Explore More

Similar Questions

$10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો અડધો ભાગ કાળા કાગળથી ઢાંકેલો છે. શું આવો લેન્સ લેન્સથી $30\, cm$ અંતરે મૂકેલી સંપૂર્ણ વસ્તુનું પ્રતિબિંબ રચી શકે? તમારા જવાબને સમર્થન આપવા માટે કિરણ આકૃતિ દોરો.
$20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે $4\, cm$ ઊંચી વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સથી વસ્તુનું અંતર $15\, cm$ છે. પ્રતિબિંબનો પ્રકાર,સ્થાન અને કદ શોધો.

Difficult
View Solution

$(a)$ એક અભિસારી લેન્સ તેની સામે $100 \, cm$ અંતરે રહેલા પદાર્થનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. પદાર્થને લેન્સની સામે ક્યાં મૂકવો જોઈએ જેથી પ્રતિબિંબનું કદ પદાર્થના કદ કરતાં બમણું થાય? લેન્સનો પાવર પણ ગણો.
$(b)$ વક્રીભવનના નિયમો જણાવો.

શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $....$ છે.

પરાવર્તનના નિયમો કોના માટે સાચા છે?

લેન્સ માટે વસ્તુ અને પ્રતિબિંબના અંતર અંગેની સંજ્ઞા પ્રણાલી જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo