દેડકાના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    ગોનાપોફાઈસીસ (Gonapophyses)
  • B
    અપત્યમાર્ગ (Cloaca)
  • C
    કોષકેન્દ્રયુક્ત $RBC$
  • D
    ત્રણ ખંડોવાળું હૃદય

Explore More

Similar Questions

દેડકાનાં દાંત $.......$ હોય છે.

દેડકા પાણીમાં ત્વચા અને મુખગુહા દ્વારા અને જમીન પર ત્વચા,મુખગુહા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે. નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:

દેડકાની ઉનાળાની નિદ્રાને .......... કહે છે.

દેડકાની સાયટિક શિરા કયા અંગમાં ખુલે છે?

જઠરનો ફંડિક (fundic) ભાગ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo