દેડકા પાણીમાં ત્વચા અને મુખગુહા દ્વારા અને જમીન પર ત્વચા,મુખગુહા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે. નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    આ વિધાન પાણી માટે સાચું છે પરંતુ જમીન માટે ખોટું છે
  • B
    આ વિધાન બંને પર્યાવરણ માટે સાચું છે
  • C
    આ વિધાન પાણી માટે ખોટું છે પરંતુ જમીન માટે સાચું છે
  • D
    આ વિધાન બંને પર્યાવરણ માટે ખોટું છે

Explore More

Similar Questions

દેડકાનું શિરાકોટર ક્યાં આવેલું હોય છે?

આપેલી આકૃતિમાં $P, Q$ અને $R$ ને ઓળખો.

રીનલ પોર્ટલ સિસ્ટમ (મૂત્રપિંડ નિવાહિકા તંત્ર) શેની બનેલી છે?

દેડકાના જઠરની રચનાનું વર્ણન કરો.

દેડકા $.......$ હોવાથી તેમનો અન્નમાર્ગ $.......$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo