$BF_3$ અને $BH_4^-$ ના આકારોનું વર્ણન કરો. આ સ્પીસીઝમાં બોરોનનું સંકરણ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $BF_3$: $BF_3$ માં બોરોન $sp^2$ સંકરણ ધરાવે છે. તે સમતલીય ત્રિકોણીય ભૂમિતિ ધરાવે છે. બોરોનની ત્રણ $sp^2$ સંકર કક્ષકો ત્રણ ફ્લોરિન પરમાણુઓની $p$-કક્ષકો સાથે અતિવ્યાપન કરે છે.
$(ii)$ $BH_4^-$: $BH_4^-$ માં બોરોન $sp^3$ સંકરણ ધરાવે છે. તે ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે છે,જેમાં બોરોનની ચાર $sp^3$ સંકર કક્ષકો ચાર હાઇડ્રોજન પરમાણુઓની $1s$ કક્ષકો સાથે અતિવ્યાપન કરે છે.

Explore More

Similar Questions

$NO_{2}^{-}$,$NO_{2}^{+}$ અને $NH_{4}^{+}$ માં નાઇટ્રોજનના પરમાણ્વીય કક્ષકોનું સંકરણ અનુક્રમે શું છે?

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$(i)$ $PCl_3 + 3H_2O \to H_3PO_3 + 3HCl$
$(ii)$ $SF_4 + 3H_2O \to H_2SO_3 + 4HF$
$(iii)$ $BCl_3 + 3H_2O \to H_3BO_3 + 3HCl$
$(iv)$ $XeF_6 + 3H_2O \to XeO_3 + 6HF$
તો આપેલી માહિતી મુજબ ખોટું વિધાન કયું છે?

નીચેનામાંથી કયા અણુમાં કાર્બન પરમાણુની સંકર અવસ્થામાં $25 \% \,s$-લક્ષણ હોય છે?

$NH_4^+$ માં કેન્દ્રિય પરમાણુનું સંકરણ કયું છે?

નીચેનામાંથી કયા ઘટકનું બંધારણ નિયમિત સમચતુષ્ફલકીય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo