પ્રથમ પદ $100$,અંતિમ પદ $199$ અને પૂર્ણાંક સામાન્ય તફાવત ધરાવતી વિવિધ $A.P.$ રચવામાં આવે છે. ઓછામાં ઓછા $3$ અને વધુમાં વધુ $33$ પદો ધરાવતી આવી તમામ $A.P.$ ના સામાન્ય તફાવતોનો સરવાળો કેટલો થાય?

  • A
    $54$
  • B
    $52$
  • C
    $56$
  • D
    $53$

Explore More

Similar Questions

જો કોઈ $A.P.$ નું $9$ મું પદ શૂન્ય હોય,તો તેના $29$ માં પદ અને $19$ માં પદનો ગુણોત્તર કેટલો થાય?

બે સમાંતર શ્રેણીઓ $3, 7, 11, \ldots, 407$ અને $2, 9, 16, \ldots, 709$ માં સામાન્ય પદોની સંખ્યા કેટલી છે?

શ્રેણી $\frac{5}{\sqrt{7}}, \frac{6}{\sqrt{7}}, \sqrt{7}, \dots$ એ

સમાંતર શ્રેણી $3 + 7 + 11 + \dots + 407$ માં છેલ્લેથી $20$ મું પદ ...... છે.

ધારો કે $x_n, y_n, z_n, w_n$ એ ધન પદો ધરાવતી ચાર અલગ-અલગ સમાંતર શ્રેણીઓના $n$ માં પદો દર્શાવે છે. જો $x_4 + y_4 + z_4 + w_4 = 8$ અને $x_{10} + y_{10} + z_{10} + w_{10} = 20$ હોય,તો $x_{20} \cdot y_{20} \cdot z_{20} \cdot w_{20}$ ની મહત્તમ કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo