કાર્બામિનો હિમોગ્લોબિનમાંથી $CO_{2}$ નું વિયોજન ક્યારે થાય છે?

  • A
    વાયુકોષ્ઠમાં $pCO_{2}$ ઓછું અને $pO_{2}$ વધારે હોય ત્યારે
  • B
    વાયુકોષ્ઠમાં $pCO_{2}$ ઓછું અને $pO_{2}$ વધારે હોય ત્યારે
  • C
    ફેફસાંમાં $pCO_{2}$ અને $pO_{2}$ સમાન હોય,એટલે કે ઓછું હોય ત્યારે
  • D
    પેશીઓમાં $pCO_{2}$ અને $pO_{2}$ સમાન હોય,એટલે કે વધારે હોય ત્યારે

Explore More

Similar Questions

હિમોગ્લોબિન દ્વારા કેટલા ટકા $O_2$ નું વહન થાય છે ($\%$ માં)?

નીચેનામાંથી કઈ સ્થિતિ ઓક્સિજન-હિમોગ્લોબિન વિયોજન વક્રને ડાબી તરફ ખસેડવા માટે જવાબદાર નથી?

મનુષ્યોમાં સામાન્ય શારીરિક સ્થિતિમાં,દર $100 \ ml$ ઓક્સિજનયુક્ત રુધિર પેશીઓને કેટલું $O_2$ પહોંચાડી શકે છે ($ml$ માં)?

હિમોગ્લોબિન નીચેનામાંથી કોની સાથે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે?

રુધિર પ્લાઝ્મામાં બાયકાર્બોનેટ્સ કયા સ્વરૂપમાં વહન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo