ઓક્ઝેલિક એસિડના $KMnO_4$ સામેના અનુમાપન (estimation) દરમિયાન,સ્વયં-સૂચક (self-indicator) કયું છે?

  • A
    $KMnO_4$
  • B
    ઓક્ઝેલિક એસિડ
  • C
    $K_2SO_4$
  • D
    $MnSO_4$

Explore More

Similar Questions

$Bryophytes$ (દ્વિઅંગી) માટે નીચેનામાંથી કયું લક્ષણ અસત્ય છે?

વર્તુળ $x^2 + y^2 = 4$ અને $x^2 + y^2 - 6x - 8y = 24$ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

એક અનંત લંબાઈનો સળિયો $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર મૂકેલો છે. સળિયાનો નજીકનો છેડો અરીસાથી $u > f$ અંતરે છે. તેના પ્રતિબિંબની લંબાઈ કેટલી હશે?

$z$ ના બિંદુપથનું સમીકરણ શોધો જ્યાં $\left|\frac{z-i}{z+i}\right|=2$,જ્યાં $z=x+iy$ એક સંકર સંખ્યા છે.

નીચેનામાંથી કયું ક્રોમોફોર (chromophore) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo