દ્રાવણના ઠારબિંદુએ ઠારણ દરમિયાન,નીચેનામાંથી કયું સંતુલન અસ્તિત્વ ધરાવે છે?

  • A
    દ્રાવણ$_{(l)}$ $\rightleftharpoons$ ઘન દ્રાવણ$_{(s)}$
  • B
    દ્રાવક$_{(l)}$ $\rightleftharpoons$ દ્રાવક$_{(s)}$
  • C
    દ્રાવણ$_{(l)}$ $\rightleftharpoons$ દ્રાવ્ય$_{(s)}$ + દ્રાવક$_{(l)}$
  • D
    દ્રાવ્ય$_{(l)}$ $\rightleftharpoons$ દ્રાવ્ય$_{(s)}$

Explore More

Similar Questions

જ્યારે $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $0.8 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતા $100 \ mL$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તેના ઠારબિંદુમાં $0.75 \ K$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનું મોલર દળ ગણો. (દ્રાવક માટે ઠારબિંદુ અવનયન અચળાંક $5 \ K \ kg \ mol^{-1}$ છે).

જ્યારે એક લિટર પાણીમાં ગ્લિસરીન ઉમેરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું વર્તન જોવા મળે છે?

$1\% \, Ca(NO_3)_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ......

પાણીમાં કેન સુગરના $5 \%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ $271 \, K$ છે. જો શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \, K$ હોય,તો પાણીમાં $5 \%$ ગ્લુકોઝના દ્રાવણનું ઠારબિંદુ ગણો.

$500 \ g$ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં થતો ઘટાડો $0.186^oC$ થશે? (જ્યાં $K_f = 1.86^oC \ kg \ mol^{-1}$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo