$P$ ડાયપોલ મોમેન્ટ ધરાવતા નાના ડાયપોલના વિષુવવૃત્તીય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ($r$,ડાયપોલથી અંતર) કેટલું હોય?

  • A
    શૂન્ય
  • B
    $\frac{P}{4\pi\varepsilon_0 r^2}$
  • C
    $\frac{P}{4\pi\varepsilon_0 r^3}$
  • D
    $\frac{2P}{4\pi\varepsilon_0 r^3}$

Explore More

Similar Questions

દ્વિપરમાણ્વીય અણુમાં બે પરમાણુઓ વચ્ચેના બળ માટે સ્થિતિ ઊર્જાનું વિધેય આશરે $U(x) = \frac{a}{x^{12}} - \frac{b}{x^6}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે અને $x$ એ બે પરમાણુઓ વચ્ચેનું અંતર છે. જો અણુની વિયોજન ઊર્જા $D = [U(x = \infty) - U_{\text{equilibrium}}]$ હોય,તો $D$ નું મૂલ્ય શું હશે?

નીચેનામાંથી ખોટા વિધાનો ઓળખો.
$I$. $+2$ અવસ્થામાં ટીન રિડ્યુસિંગ એજન્ટ તરીકે કામ કરે છે જ્યારે $+4$ અવસ્થામાં લેડ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કામ કરે છે.
$II$. સિલિકોન $[SiF_6]^{2-}$ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે,પરંતુ $[SiCl_6]^{2-}$ ધરાવતું નથી.
$III$. ફુલરીનમાં કાર્બનનું સંકરણ $sp^3$ છે.
$IV$. $Ge, Sn$ અને $Pb$ માં સૌથી ઓછું ગલનબિંદુ $Sn$ નું છે.

કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

$5\, cm$ ત્રિજ્યા ધરાવતા એક પોલા ધાતુના ગોળાને એવી રીતે વીજભારિત કરવામાં આવે છે કે તેની સપાટી પરનું સ્થિતિમાન $10\, V$ થાય. ગોળાના કેન્દ્ર પરનું સ્થિતિમાન .....$V$ છે.

આપેલ પરિપથમાં,મીટર બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. મીટર બ્રિજના તારનો અવરોધ $0.1 \ \Omega/cm$ છે. અજ્ઞાત અવરોધ $X$ નું મૂલ્ય અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરીમાંથી લેવામાં આવતો પ્રવાહ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo