પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શેના પર આધાર રાખતો નથી?

  • A
    પ્રક્રિયકો અને નીપજોની ભૌતિક અવસ્થાઓ
  • B
    સમાન નીપજ માટે અલગ-અલગ પ્રક્રિયકોનો ઉપયોગ
  • C
    મધ્યવર્તી પ્રક્રિયાના તબક્કાઓનું સ્વરૂપ
  • D
    સંબંધિત પદાર્થોના પ્રારંભિક અથવા અંતિમ તાપમાનમાં તફાવત

Explore More

Similar Questions

$R \rightarrow P$ પ્રક્રિયા માટે,નીચે મુજબનો સ્થિતિ ઊર્જા આલેખ આપવામાં આવ્યો છે. આપેલી પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ શું હશે ($kJ$ માં)?

$N_2O$ અને $NO$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $28$ અને $90 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $2N_2O_{(g)} + O_{2(g)} \to 4NO_{(g)}$ ની એન્થાલ્પી .....$kJ$ જેટલી થાય.

$AB$,$A_2$ અને $B_2$ દ્વિપરમાણ્વીય અણુઓ છે. જો $A_2$,$AB$ અને $B_2$ ની બંધ એન્થાલ્પીનો ગુણોત્તર $1:1:0.5$ હોય અને $A_2$ તથા $B_2$ માંથી $AB$ બનવાની એન્થાલ્પી $-100 \, kJ \, mol^{-1}$ હોય,તો $A_2$ ની બંધ ઉર્જા $kJ \, mol^{-1}$ માં કેટલી થાય?

$25 \, ^oC$ તાપમાને કાર્બન,હાઇડ્રોજન અને મિથેનની દહન એન્થાલ્પી અનુક્રમે $-395.5 \, kJ \, mol^{-1}$,$-285.8 \, kJ \, mol^{-1}$ અને $-890.4 \, kJ \, mol^{-1}$ છે. તે તાપમાને મિથેનની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ..... $kJ \, mol^{-1}$ છે.

Difficult
View Solution

$HCN$ દ્વારા $NaOH$ ની તટસ્થીકરણની એન્થાલ્પી $-12.13 \, kJ \, mol^{-1}$ છે. $HCN$ ની આયનીકરણ એન્થાલ્પી $... \, kJ \, mol^{-1}$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo