જ્યારે ઇથિલિન ઓક્સાઇડની પ્રક્રિયા ગ્રીગનાર્ડ પ્રક્રિયક સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

  • A
    પ્રાથમિક આલ્કોહોલ
  • B
    દ્વિતીયક આલ્કોહોલ
  • C
    તૃતીયક આલ્કોહોલ
  • D
    સાયક્લોપ્રોપાઇલ આલ્કોહોલ

Explore More

Similar Questions

$110 \ ^oC$ તાપમાને ગ્લિસરોલની ઓક્સાલિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી શું બને છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કયા પ્રક્રિયકોનો ક્રમ પ્રોપીનનું $1$-ક્લોરોપ્રોપેનમાં રૂપાંતર કરે છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજનું અનુમાન કરો:

Difficult
View Solution

આલ્કોહોલ સંયોજનો કયા કયા પ્રકારે પ્રક્રિયાઓ આપે છે તે ઉદાહરણ સહિત સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo