નીચે આપેલી આકૃતિનું અવલોકન કરો અને ચારેય ભાગો $a, b, c$ અને $d$ ને ઓળખતો સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $a$: એન્ડોથેસિયમ, $b$: ટેપેટમ, $c$: લઘુબીજાણુ માતૃકોષ, $d$: મધ્યસ્તરો
  • B
    $a$: ટેપેટમ, $b$: એન્ડોથેસિયમ, $c$: લઘુબીજાણુ માતૃકોષ, $d$: મધ્યસ્તરો
  • C
    $a$: એન્ડોથેસિયમ, $b$: મધ્યસ્તર, $c$: ટેપેટમ, $d$: લઘુબીજાણુ માતૃકોષ
  • D
    $a$: એન્ડોથેસિયમ, $b$: લઘુબીજાણુ માતૃકોષ, $c$: મધ્યસ્તર, $d$: ટેપેટમ

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,ટેટ્રાડના તમામ $4$ લઘુબીજાણુઓ એક સ્તર દ્વારા આવરી લેવાયેલા હોય છે જે શેના દ્વારા બને છે?

પરાગરજની યોજનાબદ્ધ આકૃતિને શું કહેવામાં આવે છે?

આપેલ આકૃતિમાં $A$ થી $F$ દ્વારા દર્શાવેલ રચનાઓને ઓળખો.

લઘુબીજાણુધાનીના મધ્યસ્તરો નીચેનામાંથી કયા સ્તરોની વચ્ચે આવેલા હોય છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષોની જરૂર પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo