નીચે આપેલી આકૃતિઓ $(A-D)$ તપાસો અને $(A-D)$ માંથી સાચો વિકલ્પ પસંદ કરો,જેમાં ચારેય રચનાઓ $A, B, C$ અને $D$ ની સાચી ઓળખ કરવામાં આવી હોય.

  • A
    $A$: પ્રકાંડખંડ (Rhizome),$B$: બીજાણુધારીધર (Sporangiophore),$C$: ધ્રુવીય કોષ (Polar cell),$D$: ગ્લોબ્યુલ (Globule)
  • B
    $A$: ભૂસ્તારી (Runner),$B$: સ્ત્રીજન્યુધાનીધર (Archegoniophore),$C$: સહાયક કોષ (Synergid),$D$: પુજન્યુધાની (Antheridium)
  • C
    $A$: ભૂસ્તારિકા (Offset),$B$: પુજન્યુધાનીધર (Antheridiophore),$C$: પ્રતિધ્રુવીય કોષો (Antipodals),$D$: અંડધાની (Oogonium)
  • D
    $A$: ભૂસ્તારીકા (Sucker),$B$: પ્રાવરદંડ (Seta),$C$: મહાબીજાણુ માતૃકોષ (Megaspore mother cell),$D$: જેમા કપ (Gemma cup)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક મોનોકાર્પિક (એકવાર ફળ આપતું) વૃક્ષ છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વૈજ્ઞાનિક કારણ આપો: લિંગી પ્રજનન કરતા વનસ્પતિઓમાં ભિન્નતાઓ જોવા મળે છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિના ફળમાં હજારોની સંખ્યામાં બીજ હોય છે?

$Strobilanthus \; kunthiana$ (નીલકુરિંજી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo