પાણીમાં નીચેનામાંથી કોની વધુ પડતી હાજરીને કારણે 'બ્લુ બેબી સિન્ડ્રોમ' રોગ થાય છે?

  • A
    $SO_4^{2-}$
  • B
    $NO_3^-$
  • C
    $Ba^{2+}$
  • D
    $Hg$

Explore More

Similar Questions

$t = 0$ સમયે $q_0$ જેટલો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતો સંપૂર્ણ ચાર્જ થયેલ કેપેસિટર $C$ ને $L$ આત્મ-પ્રેરકત્વ ધરાવતા કોઈલ સાથે જોડવામાં આવે છે. જે સમયે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઉર્જા સમાન રીતે સંગ્રહિત થાય છે તે સમય છે

જો પરવલય $y^2=4x$ ની જીવા તેના નાભિમાંથી પસાર થાય અને $X$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે,તો તેની લંબાઈ કેટલી થાય?

જો રેખાઓ $4x + 3y - 1 = 0$,$x - y + 5 = 0$ અને $kx + 5y - 3 = 0$ સંગામી હોય,તો $k$ ની કિંમત શોધો:

નીચેનામાંથી કયું સુકોષકેન્દ્રિય (eukaryotic) સજીવોનું પ્રક્ષેત્ર (domain) છે?

જ્યારે ઇથાઇલ આલ્કોહોલની પ્રક્રિયા $NaOH$ ની હાજરીમાં ક્લોરિન સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo