કોષોમાં સાનુકૂલિત પ્રસરણ (Facilitated diffusion) કોષરસસ્તરમાં રહેલા . . . . . . દ્વારા થાય છે.

  • A
    કેસ્પેરિયન પટ્ટીઓ (Casparian strips)
  • B
    પેક્ટિન
  • C
    સેલ્યુલોઝ
  • D
    એક્વાપોરિન્સ (aquaporins)

Explore More

Similar Questions

સક્રિય વહનનો દર ક્યારે મહત્તમ થાય છે?

નીચેનામાંથી કયું સાનુકૂલિત પ્રસરણ (facilitated diffusion) માટે લાગુ પડતું નથી?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ સક્રિય વહન : $ATP$ માંથી ઊર્જાની આવશ્યક્તા :: નિષ્ક્રિય વહન : ........

કોષરસપટલ દ્વારા વહન દરમિયાન નીચેનામાંથી કોને વાહક અણુઓની જરૂર પડતી નથી?

$A$: સાદું પ્રસરણ એ નિષ્ક્રિય વહન પ્રક્રિયા છે.
$R$: નિષ્ક્રિય વહનમાં શક્તિની જરૂર પડતી નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo