આકૃતિમાં અવકાશમાં સ્થિર રહેલા ચાર વિદ્યુતભારો $q_1, q_2, q_3$ અને $q_4$ દર્શાવેલ છે. તો બધા જ વિદ્યુતભારો $q_1, q_2, q_3$ અને $q_4$ ને કારણે બંધ સપાટી $S$ માંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • A
    વિદ્યુતભારો $q_3$ અને $q_4$ ને કારણે સપાટી $S$ માંથી પસાર થતા કુલ ફ્લક્સ જેટલું નથી
  • B
    વિદ્યુતભારો $q_3$ અને $q_4$ ને કારણે સપાટી $S$ માંથી પસાર થતા કુલ ફ્લક્સ જેટલું છે
  • C
    જો $q_1 + q_2 = q_3 + q_4$ હોય તો શૂન્ય છે
  • D
    જો $q_1 + q_2 = q_3 + q_4$ હોય તો વિદ્યુતભારો $q_3$ અને $q_4$ ને કારણે સપાટી $S$ માંથી પસાર થતા કુલ ફ્લક્સ કરતા બમણું છે

Explore More

Similar Questions

જ્યારે $10 \mu C$ નો વિદ્યુતભાર એક બંધ સપાટી દ્વારા ઘેરાયેલો હોય,ત્યારે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ $\phi$ છે. હવે,બીજી $10 \mu C$ નો વિદ્યુતભાર તે બંધ સપાટીની અંદર મૂકવામાં આવે,તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ . . . . . . થશે.

એક તારની રેખીય વિદ્યુતભાર ઘનતા $8.85 \ \mu C/m$ છે. નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $3 \ m$ અને $4 \ m$ છે. તો નળાકારમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો.

જો એક સમઘનના ખૂણા પર $Q$ વિદ્યુતભાર મૂકવામાં આવે,તો તેની એક બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

એક ગોળો $\pm 3 \times 10^{-6} \; C$ ના વિદ્યુતભાર ધરાવતા વિદ્યુત ડાયપોલને ઘેરે છે. ગોળામાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ $\text{N m}^2 / \text{C}$ માં કેટલું હશે?

એક બિંદુવત વિદ્યુતભારને કેન્દ્રમાં રાખીને $10.0 \; cm$ ત્રિજ્યા ધરાવતી ગોલીય ગૌસિયન સપાટીમાંથી $-1.0 \times 10^{3} \; N \cdot m^{2} / C$ જેટલું વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે.
$(a)$ જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે?
$(b)$ બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo