આકૃતિ $X-$અક્ષ પર ગતિ કરતા કણનું સમયના વિધેય તરીકે સ્થાનાંતર દર્શાવે છે. કણ પર લાગતું બળ કયા વિસ્તારમાં શૂન્ય છે?

  • A
    $AB$
  • B
    $BC$
  • C
    $CD$
  • D
    $(a)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

એક કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સમયગાળા $t=0$ થી $t=5\, s$ દરમિયાન કણ દ્વારા કાપેલું અંતર ($m$ માં) કેટલું હશે?

એક કણના વેગ-સમય અને પ્રવેગ-સમયના આલેખ આપેલા છે. તેનો સ્થાન-સમયનો આલેખ નીચેનામાંથી કયો હોઈ શકે?

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે.

એક પરિમાણમાં ગતિ કરતા કણનું સ્થાન $x$,અચળ બળની અસર હેઠળ $t = \sqrt{x} + 3$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જ્યારે કણનો વેગ શૂન્ય થાય ત્યારે તેનું સ્થાનાંતર $m$ માં શોધો.

Difficult
View Solution

'સ્થાન-સમયના આલેખનો ઢાળ ઋણ હોઈ શકે છે'. આ વિધાન સાચું છે કે ખોટું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo