ખાલી જગ્યા પૂરો:
$(1)$ હવામાં રહેલા નાઈટ્રોજન સાથે લિથિયમની પ્રક્રિયાથી બનતી નીપજ ..... છે.
$(2)$ પોટેશિયમ ઓક્સિડાઈઝિંગ જ્યોતમાં ...... રંગ આપે છે.
$(3)$ ....... અને ........ ધાતુઓનો ઉપયોગ ફોટોઈલેક્ટ્રિક સેલમાં થાય છે.
$(4)$ જ્યારે આલ્કલી ધાતુ એમોનિયામાં ઓગળે છે,ત્યારે તે વાદળી રંગનું દ્રાવણ બનાવે છે. આ રંગ ....... ને કારણે હોય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ $Li_3N$
$(2)$ જાંબલી (Violet)
$(3)$ સીઝિયમ,પોટેશિયમ
$(4)$ એમોનિયેટેડ ઇલેક્ટ્રોન

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને ગરમ કરવાથી $CO_2$ મળશે નહીં?

ઓક્સિજન વાયુને ઘન $KMnO_4$ માંથી કેવી રીતે બનાવી શકાય છે?

એક ધાતુ $(A)$ ને નાઈટ્રોજન વાયુમાં ગરમ કરતા સંયોજન $(B)$ મળે છે. $(B)$ ની $H_{2}O$ સાથે પ્રક્રિયા કરતા રંગહીન વાયુ મળે છે,જે $CuSO_{4}$ ના દ્રાવણમાંથી પસાર કરતા ઘેરા વાદળી-જાંબલી રંગનું દ્રાવણ મળે છે. $(A)$ અને $(B)$ અનુક્રમે શું છે?

વિકર્ણીય સંબંધને કારણે લિથિયમ અને મેગ્નેશિયમ બંને ઘણા સમાન ગુણધર્મો દર્શાવે છે; જો કે,જે ખોટું છે તે:

$NaHCO_3$ ને સોલ્વેની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે પરંતુ $K_2CO_3$ ને તૈયાર કરી શકાતું નથી કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo