$298 \, K$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો.
$2 NH_{3(g)} + CO_{2(g)} \leftrightharpoons NH_{2}CONH_{2(aq)} + H_{2}O_{(l)}$
આપેલ તાપમાને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર,$\Delta_{r} G^{\ominus} = -13.6 \, kJ \, mol^{-1}$ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપણે જાણીએ છીએ કે સંતુલન અચળાંક $K$ અને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર $\Delta_{r} G^{\ominus}$ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે:
$\Delta_{r} G^{\ominus} = -2.303 \, RT \log K$
$\log K$ માટે સૂત્ર:
$\log K = \frac{-\Delta_{r} G^{\ominus}}{2.303 \, RT}$
આપેલ છે:
$\Delta_{r} G^{\ominus} = -13.6 \times 10^{3} \, J \, mol^{-1}$
$R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1}$
$T = 298 \, K$
કિંમતો મૂકતા:
$\log K = \frac{-(-13.6 \times 10^{3})}{2.303 \times 8.314 \times 298} \approx 2.3835$
$K = \text{antilog}(2.3835) \approx 2.42 \times 10^{2}$.

Explore More

Similar Questions

સંતુલનમાં રહેલી પ્રણાલી માટે,કઈ પરિસ્થિતિમાં $\Delta G = 0$ થાય છે?

$127 \ ^{\circ}C$ તાપમાને $K_{equilibrium} = 10^5$ ધરાવતી પ્રક્રિયા માટે $\Delta G^{\circ} \ (kJ/mol)$ ની ગણતરી કરો.

$N_2O_{4(g)}$ નું $NO_{2(g)}$ માં વિયોજન માટે $25^{\circ} C$ તાપમાને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર $\Delta G^{\circ}$ કેટલો હશે ($kJ$ માં)? (આપેલ છે: સંતુલન અચળાંક $K_{eq} = 0.15, R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

$A \rightleftharpoons B$ પ્રક્રિયા માટે $log_{10}K$ નું મૂલ્ય શોધો. આપેલ છે: $\Delta_rH^o_{298\,K} = -54.07\, kJ\, mol^{-1}$,$\Delta_rS^o_{298\,K} = 10\, J\, K^{-1}\, mol^{-1}$,$R = 8.314\, J\, K^{-1}\, mol^{-1}$,$2.303 \times 8.314 \times 298 = 5705$.

Difficult
View Solution

સુક્રોઝનું જળવિભાજન નીચેની પ્રક્રિયા દ્વારા આપવામાં આવે છે:
$\text{Sucrose} + H_{2}O \rightleftharpoons \text{Glucose} + \text{Fructose}$
જો $300 \ K$ તાપમાને સંતુલન અચળાંક $(K_{c})$ $2 \times 10^{13}$ હોય,તો તે જ તાપમાને $\Delta_{r}G^{\Theta}$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo