$A.P.$ $50, 56, 62, 68, \ldots$ નું $100$ મું પદ શોધો.

  • A
    $573$
  • B
    $644$
  • C
    $515$
  • D
    $663$

Explore More

Similar Questions

બે $AP$ (સમાંતર શ્રેણી) નો સામાન્ય તફાવત સમાન છે. તેમાંથી એકનું પ્રથમ પદ $-1$ છે અને બીજાનું પ્રથમ પદ $-8$ છે. તો તેમના $4$ થા પદ વચ્ચેનો તફાવત શોધો.

એક $A.P.$ ના $n$ પદોનો સરવાળો $S_{n} = 5n^{2} - 3n$ દ્વારા આપવામાં આવે છે. $A.P.$ નું $n$ મું પદ શોધો.

$A.P.$ $100, 98, 96, 94, \ldots$ માટે,$a$ ની કિંમત શોધો.

એક $A.P.$ નું $7$ મું પદ $108$ છે અને $11$ મું પદ $212$ છે. તો તેનું $n$ મું પદ $\ldots \ldots \ldots \ldots$ છે.

$n$ પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણી $(A.P.)$ ના તમામ પદોનો સરવાળો $S_{n} = \ldots \ldots \ldots$ દ્વારા આપવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo