નીચે આપેલા ડેટા માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો:
ઊંચાઈ ($cm$ માં)છોકરાઓની સંખ્યા
$95-105$$9$
$105-115$$13$
$115-125$$26$
$125-135$$30$
$135-145$$12$
$145-155$$10$

  • A
    $11.28$
  • B
    $10.48$
  • C
    $12.64$
  • D
    $14.56$

Explore More

Similar Questions

નીચે આપેલા ડેટા માટે મધ્યસ્થથી સરેરાશ વિચલન શોધો:
વર્ગ અંતરાલ$0-6$$6-12$$12-18$$18-24$$24-30$
આવૃત્તિ$4$$5$$3$$6$$2$

એક બેટ્સમેન $10$ ઇનિંગ્સમાં $38, 70, 48, 34, 42, 55, 63, 46, 54, 44$ રન બનાવે છે,તો મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલન કેટલું થાય?

જો સંખ્યાઓ $1, 1 + d, . . . , 1 + 100d$ નું તેમના મધ્યકથી સરેરાશ વિચલન $255$ હોય,તો $d$ ની કિંમત શોધો.

અવલોકનો $1, 3, 5, 7, 11, 13, 17, 19, 23$ માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો.

જ્યારે $n$ એ બેકી સંખ્યા હોય ત્યારે પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહ માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo