ઉગમબિંદુની સાપેક્ષે બિંદુ $\vec r = 7\hat i + 3\hat j + \hat k$ પર લાગતા બળ $\vec F = -3\hat i + \hat j + 5\hat k$ માટે ટોર્ક શોધો.

  • A
    $14\hat i - 38\hat j + 16\hat k$
  • B
    $4\hat i + 4\hat j + 6\hat k$
  • C
    $-14\hat i + 38\hat j - 16\hat k$
  • D
    $-21\hat i + 3\hat j + 5\hat k$

Explore More

Similar Questions

સ્થિર અક્ષની આસપાસ ભ્રમણ ગતિ માટે કયા બળોની જરૂર હોય છે?

ઉગમબિંદુની સાપેક્ષે બિંદુ $\vec{r} = (3\hat{i} + 2\hat{j} + 3\hat{k}) \text{ m}$ પર લાગતા બળ $\vec{F} = (2\hat{i} - 3\hat{j} + 4\hat{k}) \text{ N}$ નું ટોર્ક કેટલું થાય?

ઉગમબિંદુની સાપેક્ષે બિંદુ $\vec r = 3\hat i + 2\hat j + 3\hat k$ પર લાગતા બળ $\vec F = 2\hat i - 3\hat j + 4\hat k$ નું ટોર્ક કેટલું થાય?

Difficult
View Solution

એક દઢ પદાર્થના બે કણોના સ્થાનસદિશ $(3, 0, 0) \ m$ અને $(0, 3, 0) \ m$ છે. આ કણો પર અનુક્રમે $(0, 1, 0) \ N$ અને $(0, -1, 0) \ N$ બળો લાગે છે. તો બળયુગ્મની ચાકમાત્રા ....... $Nm$ હશે.

બારી કે બારણામાં હેન્ડલ,મીજાગરાવાળી બાજુની વિરુદ્ધમાં છેડે શા માટે લગાડવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo