એક દઢ પદાર્થના બે કણોના સ્થાનસદિશ $(3, 0, 0) \ m$ અને $(0, 3, 0) \ m$ છે. આ કણો પર અનુક્રમે $(0, 1, 0) \ N$ અને $(0, -1, 0) \ N$ બળો લાગે છે. તો બળયુગ્મની ચાકમાત્રા ....... $Nm$ હશે.

  • A
    શૂન્ય
  • B
    $3\hat{k} - \hat{j}$
  • C
    $3\hat{k}$
  • D
    $3\hat{k} + \hat{j}$

Explore More

Similar Questions

$a$ બાજુ અને $m$ દળ ધરાવતો એક સમાન સમઘન એક ખરબચડા સમક્ષિતિજ ટેબલ પર સ્થિર છે. એક સમક્ષિતિજ બળ $F$ ને એક બાજુ પર તેના કેન્દ્રની બરાબર ઉપર,પાયાથી $\frac{3a}{4}$ ઊંચાઈએ લંબરૂપે લગાડવામાં આવે છે. જે લઘુત્તમ બળ $F$ માટે સમઘન ધાર પર નમવાનું શરૂ કરે છે તે શોધો (ધારો કે સમઘન સરકતો નથી):

ટોર્ક (બળની ચાકમાત્રા) એટલે શું? કણ પર લાગતા ટોર્કને સમજાવો.

Difficult
View Solution

$m$ દળ ધરાવતો એક કણ $x = x_0 + a \cos \omega_1 t$ અને $y = y_0 + b \sin \omega_2 t$ દ્વારા આપવામાં આવતા પથ પર ગતિ કરે છે. $t = 0$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કણ પર લાગતું ટોર્ક કેટલું હશે?

ચાકગતિ ઉત્પન્ન કરવા માટે ટોર્ક એ શાનું માપ દર્શાવે છે?

સ્ક્રૂને ફેરવવા માટે સ્ક્રૂડ્રાઈવરના હાથાની લંબાઈ શા માટે મોટી રાખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo