ખોટી રીતે જોડાયેલી જોડી શોધો.

  • A
    પૃથ્વીના ફેફસાં -એમેઝોન રેઈનફોરેસ્ટ
  • B
    સ્થાનિકતા (Endemism) -એક પ્રદેશ સુધી મર્યાદિત પ્રજાતિઓ જે અન્ય પ્રદેશોમાં પણ જોવા મળે છે
  • C
    હોટસ્પોટ્સ -પ્રજાતિઓની સમૃદ્ધિ ધરાવતા પ્રદેશો
  • D
    વિદેશી પ્રજાતિઓ (Alien species) -ક્લેરિયસ ગેરીપિનસ (Clarias gariepinus)

Explore More

Similar Questions

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જો બંગાળી વાઘ લુપ્ત થઈ જાય,તો . . . . . . .

પશ્ચિમ બંગાળથી આંધ્રપ્રદેશ સુધીના વિસ્તારોમાં પરવાળાના ખડકો (Coral reefs) શા માટે જોવા મળતા નથી,પરંતુ તમિલનાડુ અને ભારતના પૂર્વ કિનારે જોવા મળે છે?

નીચેની નિવસનતંત્રીય સેવાઓને યોગ્ય જૂથમાં ગોઠવો: સંકુચિત ઉપયોગિતાવાદી (Narrowly Utilitarian) વિરુદ્ધ વ્યાપક ઉપયોગિતાવાદી (Broadly Utilitarian).
$I-$ ઔદ્યોગિક ઉત્પાદનો
$II-$ રંગકો
$III-$ બાંધકામ સામગ્રી
$IV-$ પરાગનયન
$V-$ વસંતઋતુમાં સંપૂર્ણ ખીલેલાં પુષ્પો નિહાળવાનો આનંદ
$VI-$ સવારમાં બુલબુલનાં ગીત સાંભળતાં-સાંભળતા જાગવું
$VII-$ ઊંજણ
$VIII-$ ખોરાક
(સંકુચિત ઉપયોગિતાવાદી,વ્યાપક ઉપયોગિતાવાદી) માટે સાચો ક્રમ પસંદ કરો.

વૈશ્વિક અપૃષ્ઠવંશી વિવિધતા દર્શાવતા આપેલા પાઇ ચાર્ટમાં '$x$' અને '$y$' અનુક્રમે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo